સ્વાદિષ્ટ પૌષ્ટિક તુરિયાને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. શરીરમાં લોહી વધારવા પ્રતિરોધક ક્ષમતા વધારવાની સાથે સાથે વિવિધ બિમારીઓનો નાશ કરવામાં તુરિયા દવા સમાન છે. સ્વાદિષ્ટ તુરિયાનું શાક મોટાભાગે લોકોનું પસંદગીનું હોય છે. તુરિયામાં ફાઇબર કાર્બોહાઇડ્રેડ વિટામીન એ વિટામીન સી વિટામીન બી કમ્પલેક્સ વિટામીન કે પ્રોટીન પોટેશિયમ આયરનસ બીટા કેરોટીન કેલ્શિયમ મેગ્નેશિયમ જેવા જરૂરી મિનરલ્સ પોષત તત્વ રહેલા હોય છે.
શરીરમાં લોહીની ખામી હોવા પર દરરોજ તુરિયાનું શાક ખાવ. તુરિયાનો જ્યુસ સૂપ પીવો. તુરિયા લોહીનું લેવ ઝડપી વધારવામાં મદદરૂપ થાય છે.
તુરિયા ખાવાથી શરીરના ઝેરી તત્વો પરસેવો મળ મૂત્રના માધ્યમથી સરળતાથી નિકળી જાય છે. તુરિયા ગરમીની સિઝનમાં શરીરને અંદરથી ઠંડક પહોંચાડે છે.
તુરિયામાં વિટામીન સી ઇ બીટા કેરોટીન લ્યૂટિનની માત્રામાં મોજૂદ છે. તુરિયાને આહારમાં સામેલ કરવાથી આંખોની રોશની ઝડપથી વધે છે.
રજવું દાદર કોલન કેન્સર હોય એવા લોકો માટે તુરિયા ફાયદાકારક છે. તુરિયા લોહીને સાફ કરવામાં સક્ષમ છે.
લિવર બીમારીઓમાં તુરિયાનું શાક સૂપ રસનું સેવન ફાયદાકારક છે. તુરિયાના 2 3 ટીપાં નાકમાં નાંખવાથી કમળો જલ્દીથી ઠીક થઇ જાય છે.
ડાયાબિટીસ દર્દી માટે તુરિયા ખૂબ જ ફાયદાકારક છે. તુરિયા એક પ્રકારે પ્રાકૃતિક ઇન્સુલિનનું કામ કરે છે. સતત તુરિયાનું સેવન કરનાર વ્યક્તિઓમાં ડાયાબિટીસ થવાની શક્યતા રહેતી નથી.
તુરિયા સરળતાથી પચી જતા હોવાથી તમારી પાચન શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.
3 thoughts on “સ્વાસ્થ્ય માટે તુરિયાના ફાયદા જાણીને તમને નહીં થાય વિશ્વાસ…!”
Good
દુધીના ફાયદા જણાવશો.🙏
જી ચોક્કસ..